એનિમલ એક્સપર્ટના મતે ગોકળગાય સૌથી ખતરનાક પ્રાણી છે. જેના કારણે દર વર્ષે લગભગ બે લાખ લોકો મૃત્યુ પામે છે. ગોકળગાયના શરીરમાં ઘણા પેરાસાઈટ છુપાયેલા હોય છે, જેનું માનવમાં ટ્રાન્સફર થવાથી તેમનો જીવ જાય છે. ગાર્ડન ગોકળગાય ખતરનાક નથી, પરંતુ કોણ આકારના ગોકળગાય સૌથી ખતરનાક છે.