https://youtu.be/iN5b-Z2LZmE..





ર





મતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત
75 आज़ादी का अमृत महोत्सव
કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ વર્ષ ૨૦૨૧-૨૨ ગુજરાત ભવન, માઉન્ટ આબુ (રાજસ્થાન) ખાતે,
ગ્રાફીક વર્કશોપ વર્ષ ૨૦૨૧-૨૨
ગ્રાફીક સ્ટુડીયો, રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ ખાતે,
શિલ્પકલા વર્કશોપ વર્ષ ૨૦૨૧-૨૨
શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં તૈયાર થયેલ કલાકૃતિઓના પ્રદર્શનનું ઉદ્ઘાટન તા. ૨૯-૦૮-૨૦૨૨ના રોજ સાંજે ૬.૦૦ કલાકે
સ્વ. શ્રી સોમાલાલ શાહ પ્રદર્શન ખંડ, રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ ખાતે
શ્રી ટી. આર. દેસાઇ
સચિવ, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે.