*બજરંગ દળ જીલ્લા બેઠક*
*ગાંધીનગર જીલ્લા બજરંગ દળ ની બેઠક દિનાંક:-31/08/22 ને બુધવાર ના રોજ સાંજે 5:00 કલાકે ભારતમાતા મંદિર મા રહેશે.*
*અપેક્ષિત:-ગાંધીનગર જીલ્લા બજરંગ દળ ટોળી,પ્રખંંડ, નગર બજરંગ દળ ટોળી,ખંડ, ઉપખંડ બજરંગ દળ સંયોજક*

*શક્તિસિંહ ઝાલા*
*જીલ્લા બજરંગદળ સંયોજક*
*ગાંધીનગર*