આ વખતે ગુજરાતમાં ભરપૂર વરસાદ પડ્યો છે. હજુ તો વરસાદ ચાલુ જ છે અને આગામી સમયમાં પણ મેઘાની આગાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્ય પર વધુ એક ખતરો મંડરાઇ રહ્યો છે.વાવાઝોડાના ત્રિપલ એટેકનો મંડરાઈ ખતરો રહ્યો છે.જો અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત પણ આવશે. સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોના ત્રિપલ એટેકનું અનુમાન લગાવ્યું છે.