મીડિયા બ્રેકિંગ

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબારને મળ્યા નવા તંત્રી…

ચિત્રલેખા માં ફરજ બજાવી રહેલ *જવલંત છાયા* બન્યા ફુલછાબ ના નવા તંત્રી...

૧૫ ઑક્ટોબર થી ચાર્જ સાંભળશે.

*કૌશિક મહેતા* ૧૪ ઑક્ટોબર એ થઈ રહ્યા છે નિવૃત્ત...