દુબઈ હવે પોતાનો ચંદ્ર બનાવી રહ્યું છે, જે ચંદ્રના આકારનો રિસોર્ટ બનવા જઈ રહ્યો છે.ચાંદનુમા રિસોર્ટની ડિઝાઇન કેનેડિયન કંપની મુન વર્લ્ડ રિસોર્ટ ઇન્ક દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.આ ‘ચંદ્ર’નું કદ 735ફૂટ હશે.આ ચંદ્રને બનાવવા માટે અબજ ડોલરનો ખર્ચ થશે. ભારતીય રૂપિયામાં આની સરખામણી કરો તો દુબઈ પોતાની ધરતી પર ચંદ્રને તૈયાર કરવા માટે લગભગ 40હજાર કરોડનો ખર્ચ થશે.