હૈદરાબાદ નિવાસી અને સામાજીક કાર્યકર શ્રી મયૂર પુરોહિત ખૂબ જ સુંદર ચિત્રોના સર્જક
પણ છે. જ્યારથી લોક ડાઉન થયું હતું;
ત્યારથી રોજનું ઓછાંમાં ઓછું એક ડ્રોઈંગ કરે છે. અને જો વધુ સમય મળે તો સમયનો સદ ઉપયોગ કરીને વધારે ડ્રોઈંગ પણ કરે છે. વોટ્સએપ ગ્રુપમાં ઘણાં બાળકો પણ એમનું ડ્રોઈંગ જોઈને ડ્રોઈંગ કરતાં શીખે છે.
પ્રસ્તુત છે તેમનાં દ્વારા કેટલાક અદ્દભુત ડ્રોઈંગ.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
15/9/2022.
