.નડિયાદ..16/9/2022..સત્ય ની સાથે..દીપક મહીડા..નડિયાદ માં આવેલ સંત અન્ના હાઈસ્કૂલ માં થયેલ ખોટી ભરતી બઢતી જેમાં વિપુલ જોન મેકવાન નાઓ ખોટા રેકર્ડ પુરાવા ઉભા કરી પટાવાળા તરીકે 2007 થી ભરતી પામેલ જે તે સમય ના જિલ્લા શિક્ષણ અધિકારી પારગી, અને ક્લાર્ક પ્રવાસી નાઓ ભેગા મળી ખોટા રેકર્ડ પુરાવા ઉભા કરી ભરતી થઈ સરકારી પગાર મેળવી લાખો રૂપિયા નું કૌભાંડ આચરવામાં આવ્યું હતું જે કૌભાંડ ની તપાસ ઉચ્ચ કક્ષાએ થી આદેશ થતા જિલ્લા સિક્ષણ અધિકારી ખેડા નાઓ સ્પષ્ટ હુકમ કરેલ કે વિપુલ જોન મેકવાન ની ભરતી અને બઢતી બંને ખોટા રેકડ પુરાવા આધારે કરેલ છે ઉચ્ચ અધિકારી ના આદેશ બાદ કૌભાંડી ક્લાર્ક સામે ફોજદારી કાર્યવાહી અને નોકરી માંથી બરતરફ કરી નાણાં રિકવરી કરવા માટે ઉચ્ચ કક્ષાએ નિર્ણય અર્થે મોકલી આપેલ છે સાથે સંત અન્ના હાઈસ્કૂલ ની 100℅ગ્રાન્ટ કાપી લેવામાં આવેલ છે અને ભવિષ્ય માં રિકવરી પ્રશ્ન સર્જાશે તો સંત અન્ના મંડળ પાસે વસુલ લેવામાં આવશે.જે સરકારી કર્મચારી અને સ્કૂલ મંડળ સભ્ય આ કૌભાંડ માં સામેલ છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.ખોટા રેકર્ડ પુરાવા આધારે વધુ ફી વસુલવાના આરોપ સર આચાર્ય નયના સામે પણ કાયદેસર પગલાં લેવાશે.
