
સેક્ટર-21 કમલમ્ કાર્યલય ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @Narendra Modi સાહેબના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગર ભાજપના હોદ્દેદારશ્રીઓ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પર આધારીત પ્રેરણાત્મક પ્રદર્શની નિહાળી હતી.
માન. મેયર શ્રી હિતેશભાઈ મકવાણા તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠન ટીમ ના પ્રમુખ માન. શ્રી રુચિરભાઈ ભટ્ટ,માન. ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, મહામંત્રી શ્રી ગૌરાંગભાઈ પટેલ,મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા,
વોર્ડ નં.10 ના દંડકશ્રી શ્રીમતી તેજલબેન યોગેશભાઈ નાયી,કોર્પોરેટર શ્રીમતી મીરાબેન પટેલ, કોર્પોરેટર શ્રી પોપટસિંહ ગોહિલ, કોર્પોરેટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, કોબાગામ પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ નાયી, સેવાભાવી કાર્યકર્તા,અન્ય કોર્પોરેટર શ્રી તથા ગાંધીનગર મહાનગર ભાજપના હોદ્દેદારશ્રીઓ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પર આધારીત પ્રેરણાત્મક પ્રદર્શની નિહાળી હતી.
#HappyBdayModiji