ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વર્ષગાંઠ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માન શંભુજી ઠાકોર ધારાસભ્ય દ ગાધીનગર તેમજ રુચિર ભટ્ટ પ્રમુખ, જશવંત પટેલ ચેરમેન,સ્થાયી સમિતિ સાથે તેજલબેન નાઈ દંડક ભારતીય જનતા પાર્ટી અને કોબા ગામના પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ એ ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું
