અમદાવાદમાં વધુ એક ભુવો પડ્યો

અમદાવાદ બન્યું ભુવાઓનું શહેર
સ્માર્ટ સિટી અમદાવાદમાં 94 જેટલા ભુવા પડ્યા
10 ભુવા રીપેરીંગની કામગીરી હજુ પણ બાકી
જોધપુર માં વિશાળકાય ભુવો પડ્યો
અવારનવાર ભુવા પડવાનો સિલસિલો યથાવત
વગર વરસાદે અમદાવાદમાં પડી રહ્યા છે ભુવા
*જોધપુર વોર્ડમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ડી માર્ટ થી જોધપુર ગામ તરફ જવાના રસ્તા પર ભુવો પડ્યો*