અમદાવાદ ના હાટકેશ્ર્વર સકઁલ નજીક અકસ્માત

ઇકો કારે ચારેક વાહનો ને અડફેટે લઈ ને AEC ના થાંભલા સાથે અથડાઈ ને અટકી
હાટકેશ્રવર થી રુક્ષ્મણીબેન હોસ્પિટલ જવા ના માગઁ પર હરિગીરી એપાટમેન્ટ સામે બન્યો બનાવ
ત્રણેક વ્યકિત ઓને સામાન્ય ઈજા સાથે તેઓ નો ચમત્કારિક બચાવ થયો
ખોખરા પોલિસ ની ત્રણ ગાડી ઓ ઘટના પર આવી ને એકત્રિત થયેલા ટોળા ને વિખેરી ઈજાગસઁત ઓને સારવાર માટે મોકલ્યા
ઈકો કાર ના ચાલક ને સ્થળ પર થી લોકો ના ટોળા એ પકડી રાખી ને પોલિસ ને સોંપ્યો
ખોખરા પોલિસ એ ટાફિઁક વિભાગ ને સુચિત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી