એચ. એ. કોલેજનો વિદ્યાર્થીએ ગુજરાત
યુનિવર્સિટીમાં ચેમ્પીઅનશીપ મેળવી

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સનો વિદ્યાર્થી પંકજ શર્મા ગુજરાત યુનિવર્સિટીની બેડમિનગ્ટન સ્પર્ધામાં ચેમ્પીઅનશીપ મેળવી છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે વિજેતા વિદ્યાર્થીને શુભેચ્છાઓ આપી અભિવાદન કર્યું હતુ. કોલેજના રમતગમતના પ્રા.મહેન્દ્ર વસાવાએ વિજેતા પંકજ શર્માને ટ્રેઈનીંગ આપેલ હતી.