ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા માન. મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, માન. પ્રમુખ. શ્રી રુચિરભાઈ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, ડે. મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, મહામંત્રી શ્રી ગૌરાંગભાઈ પટેલ,મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, દંડક શ્રીમતી તેજલ બેન નાયી, કોર્પોરેટર ઓ ,મહાનગરપાલિકાના મહિલા મોરચા દ્વારા “હિમોગ્લોબીન કેમ્પ ” નું આયોજન કરી દીકરીઓમાં હિમોગ્લોબીન ની તપાસ કરી અને હિમોગ્લોબીન ની જરૂરિયાત દીકરીઓ ને ડોક્ટરની ટીમ દ્વારા તપાસ કરી દીકરીઓને હિમોગ્લોબિન ની કીટ આપી તેને હિમોગ્લોબીન મળી રહે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી.