અમદાવાદ :

ગાય મકાન ના પ્રથમ માળે થી કુદતા હોવાનો વીડિયો થયો વાયરલ…
ગોમતીપુર મા ગાયો પકડવા જતા ગાય પહેલા માળે ચઢી…
ઢોર ડબ્બો કર્મચારીઓ એ ગાય ને પકડવા કર્યો પ્રયાસ…
ડરી ગયેલી ગાય પહેલા માળે થી કુદતા વિડીયો વાયરલ…
ગાય કુદી નીચે પડતા મોત ન થયા હોવાના સમાચાર છે