“તું મારી સાથે સંબંધ રાખ હું તારૂ નામ દુનીયામાં ફેમસ કરી દઈશ” આ શબ્દો વેરાવળ આમ આદમી પાર્ટીના નેતા એવા ફિલ્મ મેકીંગ કંપનીના માલીકે કહી મોડેલ બનવા માંગતી યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચાર્યુ હોવાના આક્ષેપ સાથે પીડિત યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી આમ આદમી પાર્ટીના નેતા ભગુભાઈ વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.