દિલ્હીમાં આજે બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની થઈ શકે છે જાહેરાત
ગત વખતે 10 ઓક્ટોબરના રોજ હિમાચલની ચૂંટણી થઈ હતી જાહેર
આજની ઘોષણામાં ગુજરાતની મતગણતરી ની તારીખ નો આવી શકે છે અંદાજ
હિમાચલની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત થાય છે વહેલી
ગુજરાતની ચૂંટણીનું એલાન 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના
