અમદાવાદ : સાબરમતીમાં કુખ્યાત બાબુ દાઢીના જુગાર રેડનો મામલો

રાજય DGP એ પોલીસ ઇસ્પેક્ટર આર.એસ ઠાકર અને PSI વી.એ પરમાર ને કર્યા સસ્પેન્ડ
જુગારધારા તથા IPC ની કલમો 406, 409 ઉપરાંત આખા કાંડમાં ષડયંત્રનો ગુનો પણ ઉમેરાયો હોય તેવો ગુજરાતમાં પહેલો કિસ્સો
રેલવે ક્વાટર્સમાં ચાલતા જુગારધામ કેસમાં રેલો IPS સુધી પહોંચે તેવી શક્યતા
PSI દર્શન એજન્સીના PI નો વહીવટદાર તેમજ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ IPS નો વહીવટદાર હતો
રેલવે ડિસમિસ કર્મચારીએ જ સરકારી ક્વાટર્સનું મકાન બાબુ દાઢીને આપ્યું હતું
જુગારધામના સંચાલકો પોલીસ એજન્સીઓથી બચવા CCTV કંટ્રોલ રૂમ રાખતા હતા