લદાખની શ્યોક નદીમાં ભારતીય સેનાનાં જવાનોની ગાડી પડી, 26 જવાનો સવાર હતાં ગાડીમાં, તે પૈકી 7 જવાનો શહીદ અને બાકીનાં 19 જવાનોની હાલત ગંભીર. રેસક્યુ ઓપરેશન ચાલુ છે.
*7 શહીદ વીર જવાનોને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ 😢🙏🏻*
19 વીર જવાનો જે ગંભીર છે તેમની ભગવાન રક્ષા કરે અને જલ્દી સાજા કરે 🙏🏻
