31મી પછી પછી જ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થાય એવી શક્યતા.

પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે
31મીએ કેડિયામાં સરદાર
જયંતિએ એકતા દિવસની ઉજવણીમાંભાગ લેશે.
ચૂંટણી તારીખની જાહેરાત પહેલા પીએમ
મોદી વધુ એક વખત ગુજરાત આવશે
હાલ અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, બીજી બાજુ પીએમ મોદી ૩૧મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે
રાજપીપલા, તા.25
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનુંકાઉંટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે.
તેમનો ત્રીજો દિવસ છે. ત્યારે બીજી
બાજુ પીએમ મોદી ૩૧મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.
તેઓ ચૂંટણી પહેલાં
૩ કાર્યક્રમો કરશે. મલુપુરમાં ૪ખાતમૂહૂર્ત કરીને જંગી સભાનેસંબોધશે તથા કેડિયામાં સરદાર
જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં
ભાગ લેશે. ત્યાર બાદ તેઓ દેશનાભાજપના કાર્યકરોને દિલ્હીથી
સંબોધશે. પછી જ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થશે એવો તર્ક છે
સરદાર જયંતિએ પરંપરા મુજબકેવડિયામાં એકતા દિવસ સવારે
પરેડ સાથે ઊજવાશે. આ કાર્યક્રમમાંગૃહમંત્રી પણ સામેલ થાય તેવી શક્યતા
ખરી. દર વર્ષની માફક કેવડિયામાંપ્રધાનમંત્રી IAS પ્રોબેશનર્સને પણ
સંબોધશે. કેવડિયાથી પ્રધાનમંત્રીબપોરે અમદાવાદ એરપોર્ટ આવી
ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદનામલુપુર ગામના હેલિપેડ ખાતે તેઓ
જાહેરસભાને સંબોધશે.
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા