*સ્નેહીશ્રી,*
શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ, બાપુનગર પટેલવાડીમા નવાં વર્ષમાં ભાઈબીજના દિવસે
“*સ્નેહમિલન સમારોહ*” નું આયોજન
*તારીખ:* 27/10/2022 , ગુરુવાર
*સમય:* સવારે 8:00 થી 10:00 કલાકે
*સ્થળ:* શ્રી હરદાસબાપુ પટેલવાડી, બાપુનગર પર યોજેલ છે.
આપશ્રીને પધારવા ખાસ આમંત્રણ છે.

*પ્રમુખશ્રી:* દિલીપભાઈ ડી. કોઠીયા
*મંત્રીશ્રી:* ભીખાભાઈ બોઘાણી
*સહમંત્રીશ્રી:* ઘનશ્યામભાઈ હીરપરા
જય ભોજલરામ