
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ ના મનોદિવયાંગ વિદ્યાર્થીઓ એ આજે ફટાકડા ફોડી દિવાળી ઉજવણી કરી હતી,જેમા મોટા મનોદિવયાંગ વિદ્યાર્થીઓ એ નાના મનોદિવયાંગ વિદ્યાર્થીઓ ને ફટાકડા ફોડતા શીખવયુ હતુ.મનોદિવયાંગ વિદ્યાર્થીઓ ને ગિફ્ટ અને મિઠાઈ નુ વિતરણ કરવા મા આવ્યુ હતુ.