
આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કીર્તિરાજ સિંહ વાઘેલા, પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઇ પટેલ, યુનિવર્સિટીના કુલપતિ શ્રી જે.જે વહોરા, કુલ સચિવ શ્રી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના વડીલ સંતો પૂજ્ય આદર્શ જીવન સ્વામી,પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી,પૂજ્ય રાજેશ્વર સ્વામી,પૂજ્ય અનિર્દેશ સ્વામી,પૂજ્ય કરુણામૂર્તી સ્વામી સહિત ૩૧ સંતો હાજર રહ્યા હતા.