
રામકોટ વિસ્તારમાં આવેલા મદનબાઈ કિમતી
સમાચારમાં તા. ૩૧ મી ઓક્ટોબર નાં રોજ બપોરે ત્રણ વાગ્યા થી શરૂ કરવામાં આવ્યું હતું.
આમાં વિભિન્ન પ્રકારનાં કાર્યક્રમો
રજુ કરવામાં આવ્યાં હતાં.
જેવા કે નાનકડું નાટક, નૃત્ય, ગરબા રાસ, હાસ્ય કાર્યક્રમ, તંબોલો વગેરે.
સૌએ ઉત્સાહ પૂર્વક કાર્યક્રમ ની ઉજવણી કરી હતી. વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યાં હતાં.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૧/૧૧/૨૦૨૨.