બ્રેકીંગ ન્યૂઝ
🛑🛑🛑🛑🛑
સુરેન્દ્રનગરના રાજકારણના મોટા સમાચાર
કોંગ્રેસ નેતા હિમાંશું વ્યાસ આપી શકે રાજીનામુ
કયા પક્ષમાં જોડાશે તેને લઇને અસમંજસ
સુરેન્દ્રનગર કોંગ્રેસમાં મોટું નામ છે હિમાંશુ વ્યાસ
ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને હાલ રહે છે વ્યાસ
ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત
1984માં કોંગ્રેસ પક્ષમાં કામકાજની કરી શરૂઆત
1989-95 સુધી NSUI ગુજરાતના પ્રેસિડેન્ટ રહ્યાં
GPCCમાં મીડિયામાં જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ તરીકે કરી કામગીરી
