ચૂંટણી લોકશાહીનું પર્વ છે . સો ટકા મતદાન કરવામાં આવે તો લોકશાહીનું સન્માન કર્યું કહેવાય . નિકોલની રામેશ્વર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ચૂંટણી પંચ ધ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સંકલ્પ પત્ર પોતાના વાલી પાસે ભરાવીને સો ટકા મતદાન કરાવવાનો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે
