અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી કરણી સેના સતત ફિલ્મ અને મેકર્સનો વિરોધ કરી રહી હતી. કરણી સેનાએ ફિલ્મના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સ હવે ફિલ્મનું નામ ‘પૃથ્વીરાજ’થી બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવામાં આવ્યું છે.
