ભાજપના સાંસદ કિરોડીલાલ મીણાએ ભારતમાં સમાન નાગરિક સંહિત ખરડો, 2020 રજૂ કર્યો. જેનો વિપક્ષના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો. બિલ રજૂ કર્યા બાદ મતદાન થયું, જેમાં પક્ષમાં 63 વોટ પડ્યા જ્યારે વિરોધમાં 23 વોટ પડ્યા.
દેશમાં સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાના વાયદાને આગળ વધારવાના ઉદ્દેશ્યથી ભાજપે આ પ્રસ્તાવ રાખ્યો.
