ચીનમાં શરૂઆતથી જ કોરોનાએ જે તબાહી મચાવી છે તે હજુ પણ ચાલુ છે. ચીનના ટોચના આરોગ્ય અધિકારીની મોટી ચેતવણીએ ચીનની સાથે સાથે વિશ્વમાં પણ તણાવ વધારી દીધો છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, આ શિયાળામાં કોવિડ-19ની ત્રણ સંભવિત લહેરોમાંથી ચીન પ્રથમનો સામનો કરી રહ્યું છે. જેમાં વાયરસ હાહાકાર મચાવી શકે છે.