આ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય: ધર્મ પરિવર્તન પર મૂક્યો પ્રતિબંધ

હરિયાણા સરકાર ધર્મ પરિવર્તનની ઘટનાઓને લઈને ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે. જેને લઈને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ધર્મ પરિવર્તનને લઈને મોટું પગલું ભર્યું છે. હરિયાણા સરકારના નવા નિર્ણય મુજબ હવે રાજ્યમાં કોઈને પણ લગ્નમાં ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી નથી. જો આમ કરતા જોવા મળે તો તેને 3 થી 10 વર્ષની જેલ થઈ શકે છે.