MPમાં 2 વર્ષ પહેલા શાદાબ ખાન નામના મુસ્લિમ યુવકે નીલગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ઈન્ટરનેટ મીડિયા પર તેનું રાજા નામ લઈને મિત્રતા કરી હતી. તેણે તેના પર બે વર્ષ સુધી સતત દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતીને ખબર પડી કે યુવક મુસ્લિમ છે.જેનો તેણે વિરોધ કરતાં શાદાબે તેને જાનથી મારી નાખવાની અને તેના નાખવાની ધમકી આપી.
