આપણા ગુજરાતના જામનગરની દીકરી ડો. હેનલ મોઢાની NASA દ્વારા ચંદ્ર પર રિસર્ચ માટે પસંદગી થવી એ તમામ ગુજરાતવાસીઓ માટે આનંદ અને ગૌરવની વાત છે.

આપણા ગુજરાતની દીકરી તેના આ રિસર્ચ કાર્યમાં સફળ થાય, ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરી વૈશ્વિકકક્ષાએ દેશ તથા ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભકામના સહ ખુબ ખુબ અભિનંદન.
જય જય ગરવી ગુજરાત.
શ્રી પરશુરામ ફાઉન્ડેશન.