ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ (બાડમેર) પર સ્થિત બાડમેર જિલ્લામાં હિંદુ ધર્મગ્રંથોને સળગાવીને પગથી કચડી નાખવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ હિન્દુ સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. મામલાની ગંભીરતા જોતા પોલીસે હિંદુ ધર્મગ્રંથો સળગાવનારા 3 લોકોને કસ્ટડીમાં લીધા છે.

પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે.