Namo News
No Result
View All Result
Friday, February 3, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home CONGRESS

વડાપ્રધાન અને તેમના માતા વિશે ગેરશબ્દોનો ઉપયોગ કરનાર સિક્કાના આરોપી અફજલ કાસમભાઈ લાખાણીનાં રિમાન્ડ મંજૂર.

by namonews24
January 3, 2023
0
159
SHARES
2k
VIEWS
Share on FacebookShare on Twitter

દેશના પ્રધાનમંત્રી અને તેના માતા અંગે  ફેસબુકમાં ગેર શબ્દનો ઉપયોગ કરી સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર સિક્કા ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ છે.એસ.ઓ.જી.ની ટીમે તેની ધરપકડ કરી લઇ બે દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે તેના બે મોબાઈલ ફોન કબજે કરી લેવાયા છે.
જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશન માં  ગત ૩૧.૧૨.૨૦૨૦ના રાત્રીના સમયે સિક્કાના જ એક શખ્સ સામે આઈ.પી.સી. કલમ ૧૨૦(બી), ૧૫૩(ક), ૨૯૨(ર)(ક), ૨૯૪(બ), ૨૯૫(ક),  ૨૯૮, ૪૬૯, ૫૦૦, ૫૦૧, ૫૦૪, ૫૦૫(ર) તથા આઇ.ટી એકટ સને ૨૦૦૦ ની કલમ ૬૭ મુજબ નો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ એસ.ઓ. જી.ના પોલીસ ઈન્સેકટર  બી.એન.ચૌધરી ને સોંપાઈ છે.
      
આ ગુના ના  આરોપી અફજલ કાસમભાઈ લાખાણી (ઉ.વ.૪૦)-ધંધો શેરબજારનો રહે.પંચવટી સોસાયટી, સોઢા સ્કુલની પાસે, હુશેનભાઈ સુંભાણીયાના મકાનમાં, સિકકા ગામ, તા.જી. જામનગર (મુળ રહે જમના કુંડ ચોક, ભાવનગર )  વાળાએ પોતાના ફેસબુકના પેઇઝ  ગુજરાત ત્રસ્ત  ભાજપા મસ્ત નામના ફેસબુક એકાઉન્ટમા ભારતના  વડાપ્રધાન  તથા તેઓના માતૃશ્રી વિરૂધ્ધ ગેરશબ્દોનો ઉલ્લેખ કરી, જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ ઉશ્કેરાટ પેદા થાય તેવા શબ્દો ભાષાનો ઉલ્લેખ કરતી પોસ્ટ મુકી હતી.

namonews24-ads

આરોપીએ ફેસબુક એપ માં અફજલ લાખાણી નામથી એક ફેસબુક એકાઉન્ટ ખોલેલું હતું. જે એકાઉન્ટમાંથી વિવિધ પ્રકારના ફેસબુક પેઈઝ તથા અનેકો એકાઉન્ટ ખુલેલા છે. જે એકાઉન્ટો મહિલાઓના નામે પણ છે. અને આરોપી સોશ્યલ મિડીયાનો જાણકાર હોવાથી પોતે પોતાની પોસ્ટ ઉપર પોતાના અન્ય નામથી બનાવેલ આઈડીમાંથી કોમેન્ટ કરે છે. જેના હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે.

સમગ્ર મામલો ધ્યાને આવતાં આરોપી અફઝલ લાખાણી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેનો કોવિડ ટેસ્ટ કરાયો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવતાં ગઈકાલે મોડી રાત્રે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેને અદાલત સમક્ષ રજૂ કરાયો હતો, અને સાત દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં અદાલત દ્વારા બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે.

 એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તેના બે મોબાઈલ ફોન કબજે કરી લેવાયા છે, અને સાઈબર ક્રાઇમની ટીમ પણ આ પ્રકરણમાં તપાસમાં જોડાઈ છે, અને એસ.ઓ.જી. ની ટીમ સાથે ઊંડાણપૂર્વકની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Related Posts

CONGRESS

મારું બેસ્ટ ચિત્ર. – ભરત ભટ્ટ.

January 30, 2023
*સમાન સિવિલ કોડ અને 2024ની લોકસભા ચૂંટણી. – ભાવેશ પંડ્યા*
BJP

*સમાન સિવિલ કોડ અને 2024ની લોકસભા ચૂંટણી. – ભાવેશ પંડ્યા*

January 8, 2023
BJP

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હિરાબાને UN મહેતામા દાખલ કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે.

December 28, 2022
1 જાન્યુઆરીથી રી1000ની નોટ બજારમાં પાછી આવશે. 2000ની નોટ બંધ થશે, શું છે હકીકત?
BJP

1 જાન્યુઆરીથી રી1000ની નોટ બજારમાં પાછી આવશે. 2000ની નોટ બંધ થશે, શું છે હકીકત?

December 19, 2022
ગાંધીનગરનાં નવાકોબા મતદાન બુથ નં. 174 ખાતે લોકશાહીના પવિત્ર પર્વની ઉજવણીમાં સંગઠન મંત્રીશ્રી માનનીય શ્રી ભીખુભાઈ દલસાણીયાએ ગ્રામજનોની મુલાકાત લીધી.
BJP

ગાંધીનગરનાં નવાકોબા મતદાન બુથ નં. 174 ખાતે લોકશાહીના પવિત્ર પર્વની ઉજવણીમાં સંગઠન મંત્રીશ્રી માનનીય શ્રી ભીખુભાઈ દલસાણીયાએ ગ્રામજનોની મુલાકાત લીધી.

December 11, 2022
એટલી જ નિકટતા બસ ચાહું  શ્વાસ સદા તારા હું સૂંઘી શકું. – પૂજન મજમુદાર
CONGRESS

એટલી જ નિકટતા બસ ચાહું શ્વાસ સદા તારા હું સૂંઘી શકું. – પૂજન મજમુદાર

December 10, 2022
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022

ગુજરાત AAPના નેતાએ મોડલ બનવા માંગતી યુવતી પર આચર્યું દુષ્કર્મ! પોલીસે કરી ધરપકડ.

September 24, 2022
પૂર અસરગ્રસ્તોની વ્હારે રાજકીય પક્ષો આગેવાનો આગળ આવ્યા

*તમારા પગના તળિયા ઉપર નાળિયેર તેલ લગાવો* *આખી પોસ્ટ વાંચીને તરત જ આગળ રવાના કરજો…* *મફતની સલાહને નકામી સમજશો નહિ…*.

July 15, 2022
આધાર કાર્ડ કઢાવવા કે અપડેટ કરવા નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા ફટાફટ થઈ જશે કામ.

આધાર કાર્ડ કઢાવવા કે અપડેટ કરવા નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા ફટાફટ થઈ જશે કામ.

June 14, 2022
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો. : દીપક જગતાપ, રાજપીપલા

February 2, 2023

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ –કડી ગાંધીનગર નિશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ.

January 31, 2023

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું.

January 31, 2023

Recent News

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023

Total Number of Visitors

0566610
Visit Today : 302
Hits Today : 495
Total Hits : 128496
Who's Online : 6

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

3:30:12 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In