નરોડા શેલ્બી પર મૃતકના પરિવારજનો એ પૈસા પડાવવાનો લગાવ્યો આરોપ

દર્દીને દાખલ કરતા સમયે સરકારી યોજનાનો લાભ મળશે કહી દાખલ કરાવ્યા
દર્દી મૃત થતા મૃતદેહ આપવામાં હોસ્પિટલનો નનૈયો
પહેલા પૈસા ભરશે તોજ મૃતદેહ આપવામાં આવશે – હોસ્પિટલ સત્તાધીશો
હોસ્પિટલમાં પરિવારજનો એ પોલીસને બોલાવી