અમદાવાદમાં ઘરેથી ટિફિન સર્વિસ ચાલુ કરેલ છે…ઘર નું અને ઘરે જ જાતે બનાવેલું શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવશે..





ટિફિન ભાવ:130/- rs.રહેશે…જેમાં 5 રોટલી, દાળ, ભાત, શાક 1 કઠોળ,કચુંબર અને સલાડ રહેશે…



આપ તથા આપના સગા સંબંધીઓ માં જે કોઈ ને જરૂર હોય એમને જાણ કરવા વિનંતી…

2 k.m. સુધી ફ્રી હોમ ડિલવરી કરવામાં આવશે અને ખાસ…. ઉતરાયણ નિમિત્તે સ્પે.ગુજરાતી ઉંધીયું અને સ્પે.સુરતી ઉંધીયું ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે. કોઈ ને કંઈ પણ ફરસાણ બનાવવું હશે તો એ પણ ઓર્ડર લેવા માં આવશે…..
સંપર્ક: ડિમ્પલ પારેખ 9408187481
9106415965