*ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ અને મ્યુ કાઉન્સિલર અકબર ભટ્ટી શાહપુર વોર્ડ પ્રમુખ સઈદ ભાઈ શેખ ,અને સ્થાનિક કાર્યકર્તા જોડે ભગુ ભાઈ ની ચાલી,કમુ મિયા ની ચાલી,માટે ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ અને મ્યુ કાઉન્સિલર અકબર ભટ્ટી દ્વારા રૂપિયા 2 કરોડ ની ગ્રાન્ટ મંજૂર કરાવ્યા તે બદલ સ્થળ નિરીક્ષણ કરવા જનસંપર્ક કરવામાં આવ્યું*

સાથી કાર્યકર્તા
બોર્ડર ભાઈ ,સુરેશ ભાઈ , ભરત પઢિયાર,ચેતન ભાઈ, જીતુ ભાઈ,સાબિર પઠાણ.