પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ‘અખિલ ગુજરાત શિવજયંતી મહોત્સવ’ મનાવવામાં આવી રહેલ છે. જે અંતર્ગત તા.૧૦ થી ૧૩ ફેબ્રુઆરી, દરમ્યાન ગણેશ હાઉસીંગ ગ્રાઉન્ડ, ઝાયડસ હોસ્પિટલ પાસે, એસ.જી. હાઈવે, થલતેજમાં ‘શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
