ગાંધીધામ સીટી ટ્રાફિક ના V.P આહિર PSI ટીઆરબી જવાન વિનોદ રાઠોડ અને ઈશ્વર સોલંકી એરપોર્ટ ચોકડી પોઇન્ટ પર ફરજ બજાવતા TRB જવાનોની સરાહનીય કામગીરી કરી હતી.
ફરજ પર હોઈ મોબાઇલ મળી આવેલ તેઓ એ તે મોબાઇલ માલિક નો સપર્ક કરી તેના સચા માલિક સુઘી તે મોબાઇલ ફોન પોચાડી તેને પરત કર્યો
તે મોબાઇલ માલિક સલાર હુસેન હુસેન TRB જવાનોને આભાર વ્યક્ત કરી સુભેછા પાઠવી હતી.