🥳 *દાતણથી થયા અદભુત ફાયદાઓ* 💯

1️⃣ આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ ની સમસ્યા ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે કેરી ની સિઝન ચાલુ થઇ જાય.
2️⃣ લીમડા નું દાતણ હોળી પછી કરવું જોઈએ, આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ, લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે. વળી, લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવું.
3️⃣ વડ નું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.
4️⃣ ખેર નું દાતણ ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાના ચાંદાઓથી છુટકારો આપવે છે.
5️⃣ બાવળ ના દાતણ(દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.
6️⃣ આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુ માં કરાય, તેનું દાતણ નિરાપદ છે.
7️⃣ કણજી નું દાતણ મોઢા માં બનતું ખરાબ એસિડ પણ રોકે છે અને જેને દોડવામાં હાફ ચડતો હોઇ એમને આમળા ના વૃક્ષ નું દાતણ કરવું જોઇએ.
8️⃣ કરંજ નું દાતણ માત્ર કરવાથી મુખ ની દુર્ગંધ દુર કરવાની સાથે સાથે દાંત માં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે.
DR DHANESH SAVALIA.
───⊱◈✿◈⊰───