UAEમાં રહેતા અને ભારત પરત ફરવા ઈચ્છતા ભારતીયોના ખિસ્સા ઢીલા થવા જઈ રહ્યા છે.વર્ષ 2019માં દુબઈથી ભારત આવતી ફ્લાઈટની ટિકિટના ભાવમાં મોટો વધારો થયો હતો. અહેવાલો અનુસાર,જુલાઈમાં વધારો વર્ષ 2019ના ભાડા કરતા 10થી 25 ટકા વધુ હોઈ શકે છે.એરલાઈન્સ દુબઈથી મુંબઈની વન-વે ફ્લાઈટ માટે 8000થી 10000ચાર્જ કરી રહી છે પરંતુ જુલાઈમાં તેમાં ભારે વધારો થવા જઈ રહ્યો છે.
