*સ્ત્રી નો દિવસ ના હોય…*
*સ્ત્રી થી દિવસ હોય…*❤

નારી સશક્તિકરણ કરતા જાગૃતિકરણ અગત્ય..
Happy Women’s Day to all lovely nd lively ladies.. ❤🌹
સ્ત્રી જન્મજાત સશક્ત જ હોય છે, સ્ત્રીને એમ ને એમ જ શક્તિ સ્વરૂપા નથી કહેતા. તો દરેક સ્ત્રી સશક્ત જ છે ચાહે તે ઘરમાં રહીને પરિવાર સંભાળતી હોય કે મોટી કોર્પોરેટ ઓફિસ, બન્ને જણ સમાન છે.
પોતાની ક્ષમતા અને ક્ષતિઓને જાણી પોતાની ઓળખ તમે પોતે કરજો…એ પહેલાં નવાજીવન ની જવાબદારીઓ ના સ્વીકારશો..
હમેશાં યાદ રાખજો કે
“દુનિયામાં સૌ પહેલાંતમેજ તમારા માટે સૌથી અગત્યના છો”…
-*વિરાજ
Happiness is a choice…
Peace is a state of mind… Both are free…❤
Happy Women’s Day❤
Proud nd salute to Womanhood….❤