સંગીત નાટક અકાદમી નેશનલ અકાદમી ઓફ મ્યુઝિક, ડાન્સ એન્ડ ડ્રામા (ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા) ઉપાસના સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, ગુજરાત યુનિવર્સિટી રજૂ કરે છે. ફેસ્ટીવલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ સંગીત નાટક અકાદમી પુરસ્કારો (૨૦૨૦)ના પ્રાપ્તકર્તાઓ દ્વારા પ્રસ્તુત ૧૦ – ૧૪ માર્ચ ૨૦૨૩, અમદાવાદ, ગુજરાત.