“પ્રેક્ષા વિશ્વભારતી “એકેડમી, કોબા ખાતે મહામનિષી, મહતપસ્વી, યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી ના 21 દિવસીય અમદાવાદ પ્રવાસ, 2023 અંતર્ગત “જૈન ભગવતી દીક્ષા સમારોહ” અષ્ટદિવસીય પ્રેક્ષા ધ્યાન શિબિરના શુભારંભે

ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ અવસરે મારી સાથે સ્ટે. ચેરમેનશ્રી, કાઉન્સિલરશ્રીઓ, વોર્ડના પ્રમુખશ્રી તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.