ગુજરાતીઓ સાવચેતી રાખજો, આજે નોંધાયા
આટલા કેસ

આજે કોરોનાના નવા 45 કેસ નોંધાયા છે. સાથે એક્ટિવ કેસની સંખ્યા 233 થઈ છે. જેમાં અમદાવાદમાં 18 , આણંદમાં 3, કચ્છમાં 3, સુરતમાં 4, વડોદરામાં 3, પોરબંદરમાં 2, રાજકોટમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, બોટાદમાં 1,ગાંધીનગર જિલ્લામાં 1, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1, સાબરકાંઠામાં 1, વડોદરા જિલ્લામાં 1 કેસ નોંધાયા છે. 25 દર્દી સાજા થયા છે. કોરોનાનો રિકવરી રેટ 99.12 ટકા થયો છે.