ગુજરાત સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધો-૧૦ તથા ધો.૧૨ ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે રાજયનાં તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઝળહળતી સફળતા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
સૌ વિદ્યાર્થીઓને સંપૂર્ણ આત્મવિશ્વાસ અને કોઇપણ જાતની ચિંતા વિના પરીક્ષા આપવા અપીલ કરું છું.
#BestOfLuck #BoardExams2023 #ExamWarriors #AllTheBest
