https://youtu.be/792k8FgQnl0

મહિલા સરપંચ અને તેમના પરિવારે પોલીસ ફરિયાદ કરી
વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ
શરૂઆતમાં ફરિયાદ લેવા પોલીસે કર્યો હતો ઇનકાર
જકકે બાદમાં ફરિયાદ સ્વરૂપે માત્ર અરજી લીધી
વાંચ ગામમાં કલેકટરના આદેશ થી જમીન ખાલી કરવાની પ્રક્રિયા દરમિયાન મળી ધમકી
સરપંચ અને મામલતદારને પ્રક્રિયામાં રહેવા જણાવતા હાજર રહેતા મળી ધમકી
વાંચ ગામ પાસે બડોદરા ટેકરા પર સરકારી ગૌચર જમીન ખાલી કરાવવા મામલે મળી ધમકી
ધમકી મળતા મહિલા સરપંચ અને પરિવાર ભયના માહોલમાં
4 વર્ષ જૂના કેસ માં હાઈકોર્ટ નાં હુકમ થી કલેકટર સાહેબ ની સૂચના અનુસાર વાંચ સરપંચ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા આમાં જૂના સરપંચ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો એનો અમલ કરવામાં આવ્યો.
બાઈટ. ઉષા પટેલ. મહિલા સરપંચ. વાંચ ગામ
