અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા

સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા
ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું
રિક્ટેલ સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઇ
ભારત, પાકિસ્તાન,ચીન, તુર્કમેનિસ્તાનમાં ભૂકંપના આંચકા
કઝાખસ્તાન, તાજીકિસ્તાન, ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા