કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અને ગાંધીનગર લોકસભા સાંસદશ્રી અમિત શાહની પ્રેરણાથી તુલસી વલ્લભનિધિ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક આહાર કેન્દ્ર

પર બપોરે 11 થી 1 અને સાંજે 6 થી 7:30 ભોજનની વ્યવસ્થા હોય છે, પૌષ્ટિક આહારની સાથે આજે મહિલા મોરચા દ્વારા નવરાત્રી ના પ્રથમ દિવસે એટલે હિન્દુ નવવર્ષ પર બુંદી નો પ્રસાદ પીરસ્યો.