અમદાવાદના રામોલ પોલિસ સ્ટેશન વિસ્તારની ઘટના

ન્યુ મણિનગરના શ્રીનંદ-૫ મા ભાડા પર રહેતી મહિલાએ પતિના કંકાસને લઈને પાંચમા માળે લથી મોતની છલાંગ લગાવી.
વિશાખા ઉપાધ્યાય નામ ની ૫૭ વષઁની બે યુવાન બાળકોની માતાએ નીચે પડતું મુક્તા ઘટના સ્થળે જ મોત નીપજયું.
રામોલ પોલિસનો કાફલો શ્રીનંદ-૫ ખાતે આવીને મોતના કારણોની તપાસ હાથ ધરી.